<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઘર વપરાશના ૬ ગેસ બાટલા સીઝ

ચાંદની નોનવેઝ રેસ્‍ટોરન્‍ટમાં તપાસ હાથ ધરાઇ

રાજકોટ : રાજકોટ તાલુકા મામલતદારની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ચાંદની નોનવેઝ રેસ્‍ટોરન્‍ટમાં દરોડો પાડી તપાસ કરતા રસોડામાં ઘરવપરાશના ૬ ગેસ સિલિન્‍ડરો મળી  આવ્‍યા હતા. પરિણામે કાયદેસરની કાર્યવાહી કરી સિલિન્‍ડરો સીઝર કરી ગેસ એજન્‍સીને  સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

(5:09 PM IST)