<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

નરેન્‍દ્રસિંહ જાડેજાએ રૂપાલાજીને અભિનંદન આપ્‍યા

રાજકોટઃ લોકસભા બેઠક ઉપર પરસોતમભાઇ રૂપાલાનો જંગી લીડથી વિજય થતાં રા. લો. સંઘના ચેરમેન અને અકિલા પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજાએ અભિનંદન આપ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:15 PM IST)