News of Sunday, 9th June 2024
અકિલા ન્યુઝ : ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર દર્દીના સગા તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા હુમલો કરાતા સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પર અવાર નવાર હુમલો થાય છે ત્યારે નક્કર કાર્યવાહીની ડોક્ટરોની માંગ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(3:16 PM IST)










