<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજકોટની વર્ષો જુની રાજેશ્રી ટોકીઝ ફાયર એન.ઓ.સી એકસપાયર હોવાથી સીલ

રાજકોટ : મનપા દ્વારા રાજેશ્રી સીનીમામાં ફાયરના સાધનો ચાલુ ન જણાતા અને ફાયર NOC એક્સપાયર થય ગઈ હોવાથી સીલ  કરી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ

(10:07 PM IST)