તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
અકિલા ન્યુઝ : આજથી શાળાનો વેકેશન ક્ષત્ર પૂરું થયું, શાળાઓ આજથી શરૂ કરવામાં આવી, રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક, જેથી સ્કૂલવાન ચાલકો નિયમો પાલન ન કરતા હોવાથી RTO દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું, જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય સુધી ચેકિંગ કરવામાં આવશે.

(12:55 PM IST)










