<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ૧૫ જુને યોજાશે

રાજકોટ તા. ૧૩ :  સરકારશ્રીની સ્‍થાયી સુચના મુજબ જિલ્લા કક્ષાની ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજાય છે. જે મુજબ જૂનની રાજકોટ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક ૧૫ જૂન શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, મુખ્‍ય સભા ખંડ, રાજકોટ ખાતે યોજાશે, જેની સમિતિના સભ્‍યોને નોંધલેવા મામલતદાર પ્રોટોકોલની યાદીમાં જણાવાયું છે.

(4:29 PM IST)