<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાષ્‍ટ્રીય રાજપૂત કરણીસેનાના ગુજરાત પ્રદેશ મહિલા કાર્યકારી અધ્‍યક્ષ તરીકે આશાબા વાઘેલા

અખિલ ભારતીય ગૌરક્ષાના સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઝોનના મહામંત્રી અને પ્રભારી તરીકે પણ નિમણુંક

રાજકોટઃ રાષ્‍ટ્રીય રાજપૂત કરણીસેનાના ગુજરાત પ્રદેશ મહિલા કાર્યકારી અધ્‍યક્ષ તરીકે રાજકોટના આશાબા વાઘેલાની વરણી કરવામાં આવી છે. તેમજ અખિલ ભારતીય ગૌરક્ષા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ  ઝોનના મહામંત્રી અને પ્રભારી તરીકે પણ તેઓ નિમણુક કરવામાં આવી છે.

રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા કાર્યકારી અધ્‍યક્ષ આશાબાએ રાજસ્‍થાનમાં રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્‍યાના મામલે ઉગ્ર રજુઆત કરી હતી. તેઓ રાજકોટ શહેર વોર્ડ નંબર ૨ માં ભાજપના સક્રિય સભ્‍ય તરીકે પણ કાર્યરત છે. મો. નં. ૭૦૪૬૪ ૫૦૯૨૫

(3:33 PM IST)