<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

Gcas પાર્ટલની અનિયમિતતા નિવારો : NSUI ની રચના

રાજકોટ : ગુજરાત NSUI  ડેલીગેશન દ્વારા ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી શ્રી સાથે મુલાકાત કરી છે કોમન એડમિશન પોર્ટલ Gcas લાવવામાં આવ્‍યું છે. તેની ખામીઓ દૂર કરવા માટે રજુઆત કરવામાં આવી તથા ગુજરાતની ખાનગી યુનિવર્સિટીઓને પણ આ એડમિશન પોર્ટલની અંદર સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી, ગુજરાતની ... પોર્ટલની અંદર આવતી તમામ યુનિવીર્સટીઓ ખાતે ટેકનિકલ સ્‍ટાફ અને હેલ્‍થ ડેસ્‍ક શરૂ કરવામાં આવે છે તેવી પણ માંગ કરવામાં આવી પ્રસ્‍તુત તસ્‍વીરમાં NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર  સોલંકી સહિતના આગેવાનો નજરે પડે છે.

(3:36 PM IST)