<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

આનંદનગર કવાટરોના લાઇટ-પાણી જોડાણ કટ

કોઠારીયા રોડ સ્થિત આનંદનગર ભયગ્રસ્ત કવાટરોને  નોટીસ આપ્યા બાદ આજે મનપા તથા પીજીવીસીએલની ટીમ દ્વારા લાઇટ તથા પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારની તસવીર. અન્ય તસવીરમાં મનપા દ્વારા આનંદનગર કવાટરને નોટીસ આપેલ તે જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(4:17 PM IST)