News of Saturday, 15th June 2024
અકિલા ન્યુઝ : TRP અગ્નિકાંડ મામલે તપાસમાં ઢીલાસને લઇ કોંગ્રેસ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી પર વિરોધ પ્રદર્શન, કચેરીની અંદર કાર્યકરોને ના જવા દેતા રસ્તા રોકો આંદોલન શરુ કરાયું હતું, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(1:11 PM IST)










