News of Saturday, 15th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટની સરકારી હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી, અનેક કાર સવાર લોકો સિવિલ હોસ્પિટલ પર આવી પાઇપ અને ધોકા સાથે એક બીજા પર તૂટી પડયા હતા, ઇમરજન્સી વોર્ડની સામે બની હતી ઘટના સિવિલ હોસ્પિટલમાં આવી મારામારી કરવી કેટલી યોગ્ય?

(5:44 PM IST)










