તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટની સરકારી હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી, અનેક કાર સવાર લોકો સિવિલ હોસ્પિટલ પર આવી પાઇપ અને ધોકા સાથે એક બીજા પર તૂટી પડયા હતા, 6 લોકો ઈજાગ્રસ્ત, માલિયાસણ પાસે ગૌચરની જમીન ખનન મામલે થઇ હતી માથાકૂટ, સિવિલ હોસ્પિટલ પર પોલીસ કાફલો તૈનાત કરાયો.

(9:18 AM IST)










