તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
રાજકોટ આર.ટી.ઓ. ખાતે મંગળવારે ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ

રાજકોટ: આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.૧૮ મંગળવારના રોજ ટેકનીકલ કારણોસર બંધ રહેશે. આથી આ સમયગાળા દરમિયાન જે અરજદારોએ ટેસ્ટ ટ્રેકની અપોઇન્ટમેન્ટ લીધેલ છે, તેમની અપોઇન્ટમેન્ટ કચેરી દ્વારા રી-શીડયુલ કરી આપવામાં આવેલ છે.
(3:42 PM IST)










