<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કાલે આર.ટી.ઓ. ખાતે ડ્રાઇવીંગ ટેસ્‍ટ બંધ રહેશે

રાજકોટ,તા. ૧૭: રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્‍લીકને જણાવવાનું કે આર.ટી.ઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્‍ટ ટ્રેક કાલે મંગળવારના રોજ ટેકનીકલ કારણોસર બંધ રહેશે. આથી આ સમયગાળા દરમિયાન જ અરજદારોએ ટેસ્‍ટ ટ્રેકની અપોઇન્‍ટમેન્‍ટ લીધેલ છે તેમની અપોઇન્‍ટમેન્‍ટ અત્રેની કચેરી દ્વારા રી-શીડયુલ કરી આપવામાં આવેલ છે. તેમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(10:24 AM IST)