હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
રામનાથપરા પોલીસ લાઇનમાં મહિલા કોન્સ્ટેબલ અને પડોશી પોલીસ પરિવાર વચ્ચે ધમાલઃ એટ્રોસીટી-ધમકી
એ-ડિવીઝન પોલીસે સામસામે ગુનો નોંધ્યોઃ હંસાબેન દાફડાની ફરિયાદ પરથી યશોદાબા ઝાલા અને મયુરસિંહ ઝાલા સામે તથા સુશિલાબા ઝાલાની ફરિયાદ પરથી હંસાબેન વિરૂધ્ધ ગુનો

(4:08 PM IST)










