<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

રાજકોટ નજીકનાં ન્યારા સહિતનાં ગામોમાં વરસાદ :વાવણી લાયક વરસદ વરસતા ખેડૂતોમાં ખુશી

રાજકોટ : છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં મેઘસવારીના હેવાલ વચ્ચે રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. રાજકોટ નજીકનાં ન્યારા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. વાવણી લાયક વરસદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

(8:53 PM IST)