News of Tuesday, 18th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટમાં થોડા દિવસો પહેલા TRP ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડ ની ઘટનાને લઈ રાજકોટ કેટરિંગ, પાર્ટી પ્લોટ, સૌરાષ્ટ્ર બેકરી, ઇવેન્ટ, સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ, મંડપ, લાઈટ, રેસ્ટોરન્ટ ,કાફે, હોટેલ , રિસોર્ટ સહિત એસોસિયેશનના લોકો પોતાના સ્ટાફ ને લઇ મહાનગર પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, અલગ અલગ જગ્યા પર મારેલા શીલ માટે સમય મર્યાદા આપવાની કરી માંગ.

(1:02 PM IST)










