<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અકિલા ન્યુઝ : રાજકોટના ગોંડલ રોડ સ્થિત માલવિયા કોલેજ ફાટક પર રાત્રીના સમયે લોકોની સમય સુચકતાના લીધે મોટી ઘટના બનતા અટકી, રેલવેની બેદરકારી ખુલ્લા ફાટકે જ ટ્રેન આવી ગઈ હતી, લોકોકે હોબાળો કરતા ફાટક બંધ કરવામાં આવી હતી.

(12:44 PM IST)