તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 20th June 2024
બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત 5 જુલાઇના દિવસે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે

રાજકોટ: બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત થઇ છે. 5 જુલાઇના દિવસે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ફરી એક વખત વર્ચસ્વની લડાઈ જોવા મળી શકે છે
આ વખતે પણ જયેશભાઇ રાદડિયા અને અરવિંદ રૈયાણી જુથની ટક્કર જોવા મળી શકે છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાને રિપીટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હરીફ જુથ પરસોત્તમ સાવલિયાની જીત માટે પ્રયત્ન કરી રહ્યુ છે.
(12:38 PM IST)










