તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
બાલવાટીકા-ધો. ૧ માં પાંચ હજાર ભુલકાઓ અભ્યાસનું પ્રથમ પગથીયું ચડશે
શિક્ષણ સમિતિ દ્વારા બુધવારથી ૩ દિ' શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કુમ-કુમ તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરાશેઃ ૧૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોર્ડ અર્પણઃ વિવિધ રૂટમાં ધારાસભ્ય, પદાધીકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.વિસ્તૃત માહિતી આપતા શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વા. ચેરમેન પ્રવિણ નિમાવત

રાજકોટ તા. ર૪: આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમ્યાન આશરે બાલવાટિકામાં ૧૫૧૪ કુમાર, ૧૫૫૯ કન્યા એમ કુલ ૩૦૭૩, ધોરણ-૧ માં ૮૨૯ કુમાર, ૯૦૦ કન્યા એમ કુલ ૧૭૨૯ બાળકોને ઙ્કવેશ આપવામાં આવનાર છે. પુનઃઙ્ખવેશ ૫૫ બાળકોને પણ આ મહોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ અપાશે. ૧૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોંડ અર્પણ કરવામા આવશે.
સમગ્ર આયોજનની વિગત જણાવતા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારો, વા. ચેરમેન ડો. પ્રવીણ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, શિક્ષણ સમિતિના તમામ સદસ્યોએ જણાવેલ છે કે સમગ્ર રૂટમાં રૂટ ઇન્ચાર્જ, કેળવણી નિરિક્ષક, યુ.આર.સી., સી.આર.સી., આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવાર સમગ્ર આયોજન સંભાળી રહ્યા છે. આ ત્રિ-દિવસીય આયોજન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ માટે મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિની રચના કરવામા આવેલ છે, જેમા શિક્ષણ સમિતિના ચેરમેના શાસનાધિકારી, સંયુકત માહિતિ નિયામક, નાયબ કમિ'ર કોર્પોરેશનનો સમાવેશ કરાયો છે.
રૂટ નં. ૧ માં મુખ્ય મહેમાન પદે ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય, રાજકોટ શહેર, વિશાલ ગુપ્તા (IAS), એડી, રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર, શ્રી અશ્વિનભાઈ મોલીયા, મહામત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી પરિમલભાઈ પરડવા, ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી પુજાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, સ્વપ્નીલ ખરે (IAS), ડે.કમિશનર, રા.મ્યુ.કો., શ્રી વિરમભાઇ સાંભડ સદસ્યશ્રી, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ,
રૂટ નં. ૨ માં નયનાબેન પેઢડીયા, મેયર, રા.મ્યુ.કો શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, ડે. મેયર, રા.મ્યુ.કો.,નયનાબેન સોલંકી, મંત્રી શ્રી, રાજકોટ શહેર ભાજપ. શ્રી ભગવતીબેન, પરોડીયા મંત્રી, રાજકોટ શહેર ભાજપ શ્રી સુરેશભાઈરાધવાણી- સદસ્યશ્રી, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, જગદીશભાઈ ભોજાણી- સદસ્યશ્રી, ન પ્રા.શિ.સમિતિ-રાજકોટ.
રૂટ નં. ૩ માં પ્રકાશભાઈ સોની, પ્રભારીશ્રી રાજકોટ શહેર ભાજપ, વિશાલ ગુપ્તા (IAS), એડી.રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર, શ્રી બ્રિજેશકુમાર ઝા (IPS), પોલીસ કમિશનર, રાજકોટ શહેર, શ્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ મહામંત્રીશ્રી, રાજકોટ સહેર ભાજપ, શ્રી રમેશભાઈ પરમાર, ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, વિક્રમસિંહ જાડેજા, સદસ્યશ્રી ન પ્રા.શિ.સમિતિ, શ્રી જાગૃતિબેન ભાવાડીયા, સદસ્યશ્રી ન.પ્રા.શિ.સમિતિ રાજકોટ,
રૂટ નં. ૪ માં ડો.દર્શીતાબેન શાહ - ધારાસભ્ય શ્રી, શ્રી બીનાબેન આચાર્ય - ઙ્કદેશ ભાજપ મંત્રીશ્રી, કાશ્મીરાબેન નથવાણી ઉપપ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, વિજયભાઈ પાડલીયા - ઉપપ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ શ્રી હરેશભાઈ કાનાણી - ઉપપ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી સંગીતાબેન છાયા સદસ્યશ્રી ન.ઙ્ખા.શિ. સમિતિ, શ્રી રસિકભાઈ બદ્રકીયા સદસ્યશ્રી ન.પ્રા.શિ સમિતિ, ચેતનભાઈ નંદાણી - ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર રાજકોટ મહાનગરપાલિકા, શ્રી લલીતભાઈ વાડોલિયા - પ્રમુખ બક્ષીપંચ મોરચા રાજકોટ શહેર
૩૨ નં. ૫ માં મોહનભાઈ કુંડારિયા - પૂર્વ સાંસદશ્રી, કમલેશભાઈ મિરાણી - પુર્વ પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, વિક્રમભાઈ પુજાય - ચેરમેનશ્રી ન.પ્રા.શિ. સમિતિ, શ્રી મનીષભાઈ રાડીયા - દંડક રાજકોટ મહાનગરપાલિકા, શ્રી પુષ્કરભાઈ પટેલ-પૂર્વ ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમિટી સ.મ્યુ.કો. ડી. ચેતન લાલાસેના - ઉપપ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, શિલ્પાબેન જાવિયા- મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી રાજશભાઈ માંડલિયા – સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ
રૂટ નં. ૬ માં રમેશભાઈ ટીલાળા - ધારાસભ્યશ્રી, ડો. જે.એચ આઢવાણી - જનરલ એડમિનિસ્ટ્રેશન સચિવાલય ગાંધીનગર, શ્રી વીન્દ્રસિંહ ઝાલા – મહામંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ ઠાકુર - પૂર્વ મહામંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી જયદીપભાઈ જવુ-સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ, શ્રી હર્ષદભાઈ પટેલ - ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુ.કમિ'રશ્રી રા.મ્યુ કો.
રૂટ નં. ૭માં રામભાઈ મૌકરિયા - સાંસદશ્રી, ગોવિંદભાઈ પટેલ- પુર્વ ધારાસભ્યશ્રી, દેવાંગ દેસાઈ — કમિ'રશ્રી રાજકોટ મહાનગરપાલિકા, દેવાંગભાઈ માંકડ- સભ્યશ્રી સ્ટેન્ડિંગ કિંમટી રાજકોટ મહાનગરપાલિકા શ્રી મથુરભાઈ શા કોષાધ્યમશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી અજયભાઈ પરમાર - સદસ્યશ્રી ન.ઙ્ખા.શિ. સમિતિ
રૂટ નં. ૮માં મુકેશભાઈ દોશી - ઙ્કમુખશ્રી રાજકોટ શહેર ભાજપ. ડો. જે.એચ. ઓઢવાણી - જનરલ એડમિનિસ્ટ્રેશન સચિવાલય ગાંધીનગર ડો. માધવભાઈ દવે - મહામંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, ઈલાબેન પડિયા - મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ શ્રી અનુલભાઈ પંડિત – પૂર્વ ચેરમેનશ્રી ન.પ્રા.શિ. સમિતિ, હિતેષભાઈ રાવલ-સદસ્યશ્રી ન.પ્રા.શિ.સમિતિ
રૂટ નં. ૯ માં જયમીનભાઈ ઠાકર - ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટી, રા.મ્યુ.કો.. શ્રી લીલુબેન જાદવ - નેતાશ્રી રાજકોટ મહાનગર પાલિકા, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ ટોળિયા.- મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ. શ્રી ભરતભાઈ શીંગાળા, - મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી કિરણબેન માંકડિયા, પ્રમુખ મહિલા મોરચો, રાજકોટ શહેર ભાજપ શ્રી ઈશ્વરભાઈ જીતીયા-સદસ્યશ્રી ન.પ્રા.શિ.સમિતિ, રાજકોટ.
રૂટ નં. ૧૦ માં વજુભાઈ વાળા, પૂર્વ રાજ્યપાલશ્રી. કર્યટક, શ્રી જે. એચ. ઓઢવાની, GAD, સચિવાલય, ગાંધીનગર. ડો. પ્રદીપભાઈ ડવ. પૂર્વે મેયરશ્રી રા.મ્યુ.કો., શ્રી મહેશભાઈ રાઠોડ, ઉપઙ્ખમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી રાજદીપસિંહ જાડેજા ઉપઙ્ખમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી સુરેન્દ્રસિંહ વાળા, ચેરમેનશ્રી, સમાજ કલ્યાણ સમિતિ, રા.મ્યુ.કો. શ્રી મનસુખભાઈ વેકરીયા સદસ્યશ્રી ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, શ્રી યોગેશભાઈ ભુવા, પ્રમુખ કિશન મોરચો, રાજકોટ શહેર
રૂટ નં. ૧૧માં શ્રી ડો. ભરતભાઈ બોઘરા, ઉપાધ્યલથી, ગુજરાત પ્રદેશ ભાજપ, ડો. પ્રવીણભાઈ નિમાવત, વા.ચેરમેનશ્રી. ન.પ્રા શિ.સમિતિ-રાજકોટ, શ્રી વિનુભાઈ થયા, પૂર્વ નેતાશ્રી, સાશક પક્ષ, રા.મ્યુ.કો., શ્રી હિતેશભાઈ ઢોલરિયા, ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી હરેશભાઈ જાશી, કાર્યાલય મંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી કિશન ટીલવા, ઙ્કમુખશ્રી યુવા મોરચા, રાજકોટ સહેર ભાજપ, સમગ્ર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અર્બન રીશોર્ષ સેન્ટર, કરણપરા ખાતે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ જવાબદારી સંભાળી રહ્યા છે.
(4:18 PM IST)










