<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજકોટના કાલાવડ રોડ ઉપર એન.એસ.યુ.આઇ. કોંગ્રેસ દ્વારા ચક્કાજામ

રાજકોટ : આજે ટીઆરપી ગેમ ઝોન ના અગ્નિકાંડમાં ભોગ બનેલા મૃતકોના પરિવારને ન્‍યાય અપાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના અપાયેલા એલાનને સ્‍વયંભુ કોલેજો બંધ રહી હતી. આ વચ્‍ચે કાલાવડ રોડ, અક્ષર મંદિર નજીક એન.એસ. યુ.આઇ. અને કોંગ્રેસ દ્વારા  ચક્કાજામ કરવામાં આવ્‍યો હતો. પોલીસે કાર્યકરોને વિખેરવા પ્રયાસો કરવા પડયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરો પોલીસ વેન ઉપર ચડી ગયા હતાં. (ફોટો : સંદિપ બગથરીયા

(1:46 PM IST)