તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th June 2024
માસુમ બાળકો સહીત ૨૭નો ભોગ લઇ જનાર TRP ગેમઝોન આજે પણ ગોઝારો ભાસે છે

રાજકોટ : માસુમ બાળકો સહીત ૨૭ માનવ જિંદગી ભરખી જનાર ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી બિહામણી ઘટનાને આજે એક માસ પૂરો થયો છે. એ દિવસો યાદ કરતા આજે પણ ધ્રુજારી છુટી જાય છે. ગણત્રીની ક્ષણોમાં આનંદની ચીચીયારીઓને આગની જ્વાળાઓએ ભસ્મીભૂત કરી નાખી હતી. આજે પણ એ જગ્યા ગોઝારી ભાસી રહી છે. ઇન્સેટમાં ઘટના સમયની તસ્વીર નજરે પડે છે. (ફોટો : સંદીપ બગથરિયા)
(2:25 PM IST)










