<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજકોટ બંધ અંગે કલેકટરે મામલતદારો તથા પ્રાંત પાસેથી તમામ વિગતો મંગાવી

TRP ગેમ ઝોન દુર્ઘટનાની વિરૂધ્‍ધમાં કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન અપાયું અને તે સજજડ બંધ રહ્યું છેઃ દરમિયાન રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ બંધ અંગે તમામ મામલતદારો પાસેથી અને સીટી પ્રાંત-૧ પાસેથી તમામ વિગતો-ફોટોગ્રાફસ મંગાવ્‍યાનું સૂત્રો ઉમેરી રહ્યા છેઃ મોટા ભાગના અધીકારીઓએ બંધ સફળ રહ્યાનું ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું.

(4:10 PM IST)