News of Tuesday, 25th June 2024
રાજકોટમાં NDRFની એક ટીમ મોકલાઇ

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો છે, પુર-વાવાઝોડા જેવી સ્થિતિને પહોંચી વળવા અને ઝડપી રાહત કાર્ય અર્થે ગુજરાત સરકારે રાજકોટમાં એક એનડીઆરએફની ટીમ ફાળવી છે, ૩૦ જવાનોની આ ટીમને કોર્પોરેશનના મોરબી રોડ પરના ખાસ સેન્ટર ઉપર તૈનાત કરાઇ છે.
(3:44 PM IST)










