તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
સંસદમાં વિપક્ષી નેતા બનતા રાહુલ ગાંધીને અભિનંદન :અતુલ રાજાણી

રાજકોટ : શહેર કોેંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષી નેતા બનતા અભિનંદન પાઠવ્યા છે.
તેઓએ જણાવ્યું કે ફક્ત ભારત નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોની નજર રાહુલ ગાંધી પર હશે અને તેમાં એ ખરા ઉતરશે એવો ભારતીયોને અને કોંગ્રેસના લાખો કાર્યકરોને વિશ્વાસ છે. અગાઉ કહેવાતી મોદી સરકાર હવે એનડીએ સરકાર કહેવાય છે. રાહુલ ગાંધીએ પ્રથમ વખત સરકારના શાસનનો કિસ્સો બનશે વિપક્ષે નેતાએ પ્રોટોકોલ ની દ્રષ્ટિએ વિપક્ષના વડાપ્રધાન પદના દાવેદાર ગણાય છે. તેઓએ વાયનાદ અને રાયબરેલીમાં જંગી બહુમતીથી જીતી બતાવી છે અને મોદી કરતા વધુ મતો અંકે કરતા મોદી યુગનો અંત આવી ગયો છે
(2:50 PM IST)










