<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જ્યુબીલી ગાર્ડન નજીકથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

 

રાજકોટ તા. ૨૯: જ્યુબીલી ગાર્ડન નજીક ગોપાલ બ્રધર્સ સામેથી અજાણ્યા આશરે ૫૫ વર્ષના પ્રોૈઢ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલાએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ વધુ તપાસ કરે છે. ક૧૪.૫)

(12:07 PM IST)