<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

રાજકોટમાં અવિરત વરસાદી માહોલ : સાંજે 6 વાગ્યા સુધીમાં બે ઇંચ પાણી પડ્યું

ઝરમર વરસાદ ચાલુ : રાજમાર્ગો ઉપર પાણી ભરાયેલા: રાતે પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શકયતા

રાજકોટ શહેરમાં આજે બપોરથી અવિરત વરસાદી માહોલ વચ્ચે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ લખાય છે ત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. રાજમાર્ગો ઉપર પાણી ભરાયેલા છે. રાતે પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શકયતા છે.

(9:35 AM IST)