<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

આટલા વરસાદમાં પણ પાણી ભરાયા તો ભારે વરસાદ પડશે ત્‍યારે કેવી પરીસ્‍થિતિ સર્જશે?

રાજકોટઃ શહેરમાં આજે બપોરથી  વરસાદી માહોલ જોવા મળે છે. દરમિયાન બપોરે બે વાગ્‍યા આસપાસ વરસાદનું સારૂ જોર મળેલ તો હળવા ભારે ઝાપટાના દોરમાં પણ શહેરના અનેક રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(9:35 AM IST)