<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

વિચરતી વિમુકત જાતીના પડતર પ્રશ્નો અંગે મીટીંગ

રાજકોટઃ કલેકટર ઓફીસ ખાતે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી, રાજકોટ ડીડીઓ ડો.નવનાથ ગવ્‍હાણે તથા સમાજ કલ્‍યાણ અધિકારી શ્રી જે.આર.બારોટની અધ્‍યક્ષતામાં વિચરતી વિમુકત જાતીના રાજકોટ જીલ્લાના પડતર પ્રશ્નોને લઇ મીટીંગ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગોપાલભાઇ બોરાણા સહીતના ઉપસ્‍થિત રહયા હતા.

(3:36 PM IST)