<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

માતા-પિતાના સ્‍મરણાર્થે કડેચી ઘેડ મુકામે રમેશભાઇ ધામેચા દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ

રમેશભાઇ ધામેચા પરિવાર દ્વારા સ્‍વ.હેમકુંવરબેન ડાયાલાલ ધામેચા અને પિતાશ્રી સ્‍વ.ડાયાલાલ ઘેલાભાઇ ધામેચાના સ્‍મરણાર્થે જન્‍મભુમિ કડેગીના પાદરમાં પ્રવેશદ્વારનું નિર્માણ રમેશભાઇના પિતાશ્રી સ્‍વ.ડાયાલાલભાઇની ૩૬ મી પુણ્‍યતિથિ નિમિતે અર્પણઃ કડેગીના સરપંચ શાંતિબેન જખરાભાઇ જાડેજા, ઉપસરપંચ જખરાભાઇ એભાભાઇ જાડેજા, નેભાભાઇ દેવાભાઇ કડેગીયા, હાજાભાઇ કરશનભાઇ ઓડેદરા, કારૂભાઇ ગગનભાઇ આત્રોલીયા સહિતના આગેવાનો દ્વારા ધામેચા પરિવારને સન્‍માનિત કરાયા.

રાજકોટઃ જાણીતા રઘુવંશી અગ્રણી રમેશભાઇ ધામેચા જણાવે છે કે તેમના પિતાશ્રીની માતૃએ વતન જન્‍મભુમિ અને કર્મભુમિ કડેગી (ઘેડ) મુકામે માતુશ્રી સ્‍વ. હેમકુંવરબેન ડાયાલાલ ધામેચા તથા પિતાશ્રી સ્‍વ. ડાયાલાલ ઘેલાભાઈ ધામેચાની કાયમી યાદગીરી સ્‍વરૂપે કડેગી ગામના મુખ્‍ય રસ્‍તા પર રમેશકુમાર ડાયાલાલ ધામેચા દ્વારા ગામનો પ્રવેશ દ્વાર(ગેટ)નું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. આ ગેટનું ભૂમિપુજન ધામેચા પરિવારના હસ્‍તે ગામના આગવાનો અને ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્‍યું હતું.

પોરબંદર જીલ્લાના કુતીયાણા તાલુકાના ઘેડ કડેગી મુકામે પોતાની જન્‍મભૂમિ ખાતે રમેશભાઈ ધામેચા દ્વારા તેમના સ્‍વર્ગસ્‍થ પિતાશ્રી સ્‍વ. ડાયાલાલ ઘેલાભાઈ ધામેચાની જન્‍મભૂમિ અને કર્મભૂમિના કડેગી ગામના પાદરમાં પરમ પૂજય માતળશ્રી સ્‍વ. હેમકુંવરબેન ડાયાલાલ ધામેચાને પરમ પુજય પિતાશ્રી સ્‍વ. ડાયાલાલ ઘેલાભાઈ ધામેચાના સ્‍મરણાર્થે કડેગી ગામના કાયમી યાદગીરરૂપે પ્રવેશદ્વાર (ગેટ) બનાવી તા. ૨૮-૬-૨૦૨૪ને શુક્રવારે રમેશભાઇ ધામેચાના જન્‍મદિવસે તોહગામના આગેવાનોની હાજરીમાં ગેટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે ધામેચા પરિવારના મોટાબેન હંસાબેન પ્રવીણચંદ્ર ખીમાણી, અજય ખીમાણી, બાંટવાના ડો સુરેજા, કંચનબેન મથુરદાસ સેજપાલ, વીરલ સેજપાલ, મંજુબેન સોમૈયા, દિપકભાઈ ધામેચા, કમલેશભાઈ ધામેચા, દિપક ધામેચા જામનગર, વિમલ ધામેચા, પ્રેરક ધામેચા, બાટવા હર્ષદ મીલવાળા ભનુભાઈ ચનાભાઈ તરખાલા, જુનાગઢથી જીવાભાઇ અંભાભાઈ તરખાલા, હરદાસભાઈ રામભાઈ તરપાલી, દિપકભાઈ કારીયા, ગોપાલભાઈ કકકડ, ભાવિક ધામેચા, પંકજ ધામેચા, ડેનીસ માખેચા તથા અનેક સગાતોહી મિત્રવર્તુળોએ હાજરી આપી હતી. આ તકે કડેગી ગામના સરપંચ શ્રી શાંતિબેન જખરાભાઈ જાડેજાએ ઉપસરપંચ જખરાભાઈ જાડેજા, નેભાઈ ભાઈ કડેગીયા, હાજાભાઇ ઓડેદરા, કાળુભાઇ આત્રોલીયા તથા આગેવાનોએ ધામેચા પરિવારનું શાલ ઓઢાડી સન્‍માન કરાયુ હતું.

કડેગી ગામના સરપંચ શ્રી શાંતિબેન જખરાભાઇ જાડેજા, ઉપસરપંચ જખરાભાઇ એભાભાઇ જાડેજા, ગ્રામપંચાયત સભ્‍ય ભરતભાઈ રામદેભાઈ જાડેજા, પરબતભાઈ ભીખાભાઈ કડેગીયા તથા ગામના આગેવાનો તથા વડીલો નેભાભાઈ દેવાભાઈ કડેગીયા, હજાભાઈ કરશનભાઈ ઓડેદરા, કારૂભાઈ ગગનભાઈ આત્રોલીયા, દેવાભાઈ અરભમભાઈ ઓડેદરા, ભકાભાઈ નાગાજણભાઈ કડેગીયા, નાગજણભાઈ રાણાભાઈ કડેગીયા, ગીગાભાઈ કારાભાઈ કડેગીયા, દુદાભાઈ રામાભાઈ કડેગીયા, ભીમાભાઈ કેશવભાઈ ઓડેદરા, સવદાસભાઈ હરસદાસભાઈ ઓડેદરા, અરજણભાઈ હાથીયાભાઈ ઓડેદરા, નેભાભાઈ કરશનભાઈ કડેગીયા, લખાભાઈ રામભાઈ કડેગીયા, ગગનભાઈ કરણાભાઈ ઓડેદરા, રામભાઈ મુંજાભાઈ પરમાર, કારાભાઈ ગીગાભાઈ કડેગીયા, સુકાભાઈ ગીગાભાઈ ખુટી, રાજાભાઈ ઘેલાભાઈ ઓડેદરા, હમીરભાઈ રાણાભાઈ કડેગીયા, મુરૂભાઈ અરજણભાઈ કડેગીયા, કેશુભાઈ એભાભાઈ કડેગીયા, પોપટભાઈ નાગાજાનભાઈ કડેગીયા, રણમભાઈ રીણાભાઈ ઓડેદરા, ચનાભાઈ રણમલ કડેગીયા, કનાભાઈ રામભાઈ ઓડેદરા, ચનાભાઈ દેવદાસભાઈ કડેગીયા, ભીમાભાઈ રામભાઈ કડેગીયા, વિક્રમભાઈ મુરૂભાઈ કડેગીયા, દેવાભાઈ પરબતભાઈ કડેગીયા, ગાંગભાઈ ખીમાણંદભાઈ ખુંટી, ગાંગાભાઈ નાગાભાઈ કડેગીયા, રમેશભાઈ ભીખાભાઈ ઓડેદરા, રણમલભાઈ રાજતીભાઈ કડેગીયા, નાગાભાઈ મુરૂભાઇ ઓડેદરા, પ્રભુદાસ પુરણદાસ મેસવાણીયા, નિલેષભાઈ હરીલાલ ઘેરવડા, હેમતભાઈ જોષી, પુંજાભાઈ કારાભાઈ કડેગીયા, ગીગાભાઈ ગગનભાઈ કડેગીયા, રાજુભાઈ બટાભાઈ કડેગીયા તથા ગામના યુવાનો વીસાભાઈ, નાગાભાઈ, રણમલભાઈ માલદેભાઈ, આશિષભાઈ, વીજાભાઈ, રાજાભાઈ, જીતુભાઈ, કેશુભાઇ વિરમભાઈ, મેરામણભાઈ, લખુભાઈ, રમેશભાઈ, ભાર્ગવભાઈ, રાજુભાઈ, રાજાભાઈ નેભાભાઈ, લીલાભાઈ નાગાજણભાઈ ટીંબા તથા ગામના વડીલો માતાઓ-બહેનો બાળકો તથા યુવાનોએ આ તકે હાજરી આપી હતી અને રમેશભાઈ ધામેચા પરિવારે આ ગેટના નિર્માણમાં સાથ સહકાર આપનાર ગામના સરપંચશ્રી શાંતિબેન જખરાભાઈ જાડેજા, ઉપસરપંચ જખરાભાઈ એભાભાઈ જાડેજા, નેભાભાઈ દેવાભાઈ કડેગીયા, હાજાભાઈ કરશનભાઈ ઓડેદરા, કારૂભાઈ ગગનભાઇ આત્રોલીયાને સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંચાલન દેવાભાઇએ કર્યું હતુ અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. જાણીતા યુવાધારાશાષાી એડવોકેટ જયભારત ધામેચાએ સમગ્ર આયોજનની રૂપરેખા તૈયાર કરી હતી. અને ઉપસ્‍થિત સહુનો આભાર માન્‍યો હતો.

(2:25 PM IST)