News of Wednesday, 3rd July 2024
પિઝા ખરીદો અને દુબઇની ફ્રી ટીપ જીતવાની તક મેળવો
યુનિ. રોડ પર આવેલ ચીલીઝા-ઇન્ડિયા કા પિઝામાં ‘ચીલીઝા કા પિઝા ખાઓ, દુબઇ જાઓ ઓફર' દર મહિને બે લક્કી ડ્રોમાં વિજેતાને દુબઇની ટુ-વે ફલાઇટ ટિકિટ અને લેન્ડ પેકેજ અપાશેઃ નંદન પોબારૂ

રાજકોટઃ સ્વાદરસિયાઓ માટે નવીનતમ ઓફર રજુ કરવામાં આવી છે ‘ચિલીઝા કા પિઝા ખાઓ, દુબઇ જાઓ' ઓફર ગ્રાહકો માટે આપવામાં આવી છે આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં શ્રી નંદન પોબારૂ દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેઓએ જણાવેલ કે દર મહિને ડ્રોમાંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેમને મફતમાં દુબઈની ટ્રિપ માટે મોકલવામાં આવે છે.
તમારે રૂા. ૧૪૯ અથવા તેથી વધુ કિંમતના પિઝાની ખરીદવાની જરૂર છે અને તમને અમારા બિલ કાઉન્ટર પરથી QR કોડ સાથેનો બોર્ડિંગ પાસ મળશે, તે કોડ સ્કેન કરવાની અને તમને હરીફાઈની લિંક પર નિર્દેશિત કરવામાં આવશે અને પછી ભરવાની રહેશે. બધી વિગતો અને તે લિંક પર તમારું બિલ અપલોડ કરવું ફરજિયાત કરવાનું રહેશે પછી અમે લક્કી ડ્રો કરીશું અને વિજેતાની જાહેરાત કરીશું અને તેમને દુબઈ મોકલવામાં આવશે.
સરનામું: ચીલીઝા - ઈન્ડિયા કા પિઝા, યુનિવર્સિટી રોડ, જલારામ પ્લોટ-૨ ખૂણો, શ્રી ગીતા તેલ પાસે, રાજકોટ. મો. ૯૨૭૪૭ ૪૧૨૧૨.ચિલીઝા દર મહિને ૨ નસીબદાર વિજેતાને વ્યક્તિ દીઠ એક વ્યક્તિ માટે દુબઈની ટુ-વે ફલાઈટ ટિકિટ અને લેન્ડ પેકેજ આપવામાં આવશે અથવા બે નસીબદાર વિજેતા ને વ્યક્તિ દીઠ દુબઇ ની ટુ-વે માટે બે-બે ફલાઈટ ટિકિટ આપવામાં આવશે. ઉપરોક્ત ચોઈસ વિજેતા ઉપર રહેશે. આ ઓફર ૧ જુલાઈ ૨૦૨૪ થી અમલ માં રહેશે.
આ ઓફર રાજકોટવાસીઓ ને CHEELIZZA ની એપ EatVeg ઉપર પણ ઉપલબ્ધ રહેશે તો આજેજ એપ ડાઉંનલોડ કરો અને આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.
તસ્વીરમાં ચીલીઝા-ઇન્ડિયા કા પિઝાના ઓનર શ્રી નંદન પોબારૂ, શ્રીમતી ઇશીતા પોબારૂ તેમજ શ્રી સૌરભ કોઠારી (રાજકોટના દુબઇ ટ્રીપના વિનર) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:49 PM IST)










