News of Wednesday, 3rd July 2024
વાજતે ગાજતે છેલ્લા દિ'એ ૧૫૦૦થી વધુ નવા ભુલકાઓનો પ્રવેશ
શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવનું સમાપન

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે કોઠારીયા તાલુકા શાળા, શ્રી ગુલાબનગર પ્રા. શાળા, શ્રી કે.કે.કોટેચા તાલુકા શાળા, લક્ષ્મીનારાયણ પ્રા. શાળા, મુંજકા-૧, મુંજકા-૨ ખાતે શિક્ષણ સમિતિની કુલઃ ૨૮ અને શહેરની અન્ય માધ્યમિક ૧૩ શાળાઓ સાથે જોડાયેલ. શાળાઓમાં ભૂલકાઓના રમત-ગમત સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં ૬૭૦ ભૂલકાઓ, ધો. ૧, ના ૧૫૦ કુમાર અને ૧૩૬ કન્યાઓ મળી કુલ ૨૮૬ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આંગણવાડીમાં ૨૬૯ કુમાર અને ૨૭૬ કન્યાઓ મળી કુલ ૫૬૫ બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમજ સાથો સાથ ૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવત અને કિરિટસિંહ પરમારના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં નયનાબેન પેઢડીયા, મોહનભાઈ કુંડારિયા, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રી વિશાલ ગુપ્તા (IAS), મહેન્દ્ર બગડિયા (IPS), જોઈન્ટ પોલીસ કમિશનર, સજજનસિંહ પરમાર (IPS), સ્વપ્નીલ ખરે (IAS), ડે.કમિશનર, ડો. જે.એચ.ઓઢવાણી નરેન્દ્રસિંહ જાડેજા, લીલુબેન જાદવ - મનીષભાઈ રાડીયા - કમલેશભાઈ મિરાણી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડો. પ્રદીપભાઈ ડવ, પુષ્કરભાઈ પટેલ વિનુભાઈ ઘવા, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, સુરેન્દ્રસિંહ વાળા, ચેતનભાઈ નંદાણી, હર્ષદભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, ડો. માધવભાઈ દવે, દેવાંગભાઈ માંકડ, અતુલભાઈ પંડિત, પરિમલભાઈ પરડવા, પુજાબેન પટેલ, રમેશભાઈ પરમાર, કાશ્મીરાબેન નથવાણી, વિજયભાઈ પાડલીયા,હરેશભાઈ કાનાણી, ડો.ચેતન લાલાસેતા, મહેશભાઈ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઈ ઢોલરિયા,, નયનાબેન સોલંકી, ભગવતીબેન ધરોડીયા, શિલ્પાબેન જાવિયા, ઈલાબેન પડિયા, ડો.વિજયભાઈ ટોળિયા, ભરતભાઈ શીંગાળા, મયુરભાઈ શાહ, હરેશભાઈ જોશી, શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, ડો.અલ્પેશભાઈ મનસુખભાઈ મોરજરીયા, હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયા, શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા, શ્રીમતી અલ્પાબેન દીપકભાઈ દવે, શ્રીમતી કુસુમબેન સુનીલભાઈ ટેકવાણી, બાબુભાઈ અરજણભાઇ ઉધરેજા, શ્રીમતી કંકુબેન કાનાભાઈ ઉધરેજા, કાળુભાઈ દેવદાનભાઈ કુગસિયા, પરેશભાઈ દેવજીભાઈ પીપળીયા, શ્રીમતી રસીલાબેન પ્રવીણભાઈ સાકરીયા, શ્રીમતી વજીબેન કવાભાઈ ગોલતર, હાર્દિકભાઈ પ્રહલાદભાઈ ગોહિલ, દિલીપભાઈ હીરજીભાઈ લુણાગરિયા, શ્રીમતી દેવુબેન મનસુખભાઈ જાદવ, શ્રીમતી મંજુબેન ઘનશ્યામભાઈ કુગશીયા, પરેશભાઈ રમેશભાઈ પીપળીયા, શ્રી ભાવેશભાઈ ગણેશભાઈ દેથરિયા, શ્રીમતી જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડા, શ્રીમતી વર્ષાબેન કિરીટભાઈ પાંધી, નેહલભાઈ ચીમનભાઈ શુક્લ, શ્રીમતી ડો.દર્શનાબેન અતુલભાઈ પંડ્યા, શ્રીમતી પ્રીતિબેન સંદિપભાઈ દોશી, અશ્વિનભાઈ મેઘજીભાઈ પાંભર, બિપીનકુમાર નાથાભાઈ બેરા, શ્રીમતી આશાબેન રાજીવભાઈ ઉપાધ્યાય, શ્રીમતી દક્ષાબેન ભરતભાઈ વસાણી, શ્રી જીતુભાઈ મનુભાઈ કાટોળીયા, શ્રીમતી ડો.રાજેશ્રીબેન કિશોરભાઈ ડોડીયા, શ્રીમતી જ્યોત્સનાબેન ફુલભાઈ ટીલાળા, ચેતનભાઈ ગંગદાસભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, શ્રીમતી ભારતીબેન ફેર્નાનડેઝ પાડલીયા, રાણાભાઇ જેઠાભાઈ સાગઠીયા, વિનોદભાઈ તેજાભાઈ સોરઠીયા, શ્રીમતી મિતલબેન ચેતનભાઈ લાઠીયા, શ્રીમતી અસ્મિતાબેન મૌલિકકુમાર દેલવાડીયા, મગનભાઈ હંસરાજભાઈ સોરઠીયા, શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગર, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા, નીતિનભાઈ નરસિંહભાઈ રામાણી, શ્રીમતી ભારતીબેન બકુલભાઈ મકવાણા, શ્રીમતી વર્ષાબેન મુકેશભાઈ રાણપરા, કેતનભાઈ ડાહ્યાભાઈ ઠુંમર, નિલેશભાઈ બાબુભાઈ જલુ, શ્રીમતી કંચનબેન રાજેશભાઇ સિધ્ધપુરા, શ્રીમતી રૂચિતાબેન નિલેશભાઈ જોષી, નરેન્દ્રભાઈ ભગવાનભાઈ ડવ, સુરેશભાઈ હીરાભાઈ વસોયા, શ્રીમતી અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી, શ્રીમતી કીર્તિબા અનિરુદ્ધસિંહ રાણા, શ્રી રવજીભાઈ સવજીભાઈ મકવાણા, શ્રીમતી દક્ષાબેન નટુભાઈ વાઘેલા, શ્રીમતી ભારતીબેન શૈલેષભાઈ પરસાણા, શ્રી સંજયસિંહ ગુલાબસિંહ રાણા, શ્રી સંદીપભાઈ નરસિંહભાઈ ગાજીપરા, કિરણબેન માંકડિયા, શ્રી લલીતભાઈ વાડોલિયા, યોગેશભાઈ ભુવા, કિશન ટીલવા, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિત રહી હતી.
(3:01 PM IST)










