<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં સૂત્રોચ્‍ચાર

રાજકોટ : સંસદમાં હિન્‍દુ મામલે રાહુલ ગાંધીએ કરેલ નિવેદન મામલે આજે શહેરના જુદા જુદા હિન્‍દુ સંગઠનોના આગેવાનો દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્‍ચાર કર્યા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:53 PM IST)