તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં રાજશકિત ક્લબના શુટરોને ૧૩ મેડલ

ગોંડલઃ અમદાવાદ રાઈફલ ક્લબ ખાતે ૬૦ મી. ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમા માનવ પટેલે ૩-ગોલ્ડ ૨-સીલ્વર, ટીલાળા અવનિશે ૨-સીલ્વર , રાણપરા હિરલ ૧-ગોલ્ડ ૧-બ્રોન્ઝ, ડાંગર શિયા - ગોલ્ડ, સીયાણી દ્રિષ્ટિ-સીલ્વર, પરમાર મિહિર - બ્રોન્ઝ , તથા ટીમ કેટેગરીમાં તંતી ખુશી, મેહતા શિખા, હેરભા વૈદેહી - ગોલ્ડ,ᅠ અને ગોહીલ અજયસિંહ, ખાચર રવિરાજસિંહ , પરમાર ગૌરાંગભાઈ- સિલ્વર મેડલ મેળવ્યા. આ સિદ્ધી પ્રાપ્ત કરીᅠ રાજકોટ નુ નામ રોશન કરવા બદલ રાજશક્તિ ક્લબના પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા કોચ પિયુષભાઈ વરસાણી તમામ શુટરોને શુભેચ્છા પાઠવે છે. (તસ્વીર-અહેવાલઃ હરેશ ગણોદીયા-ગોંડલ)
(11:45 AM IST)










