<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

જલારામ સેવા મંડળ ટ્રસ્ટના સમીરભાઇ રાજાણીને શ્રધ્ધાસુમન - ઋણ સ્વીકાર


રાજકોટ :  સ્વ. કુંદનબેન રાજાણીઍ સ્થાપેલ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટનું સુકાન સંભાળી સેવા પ્રવૃત્તિOને આગળ ધપાવતા રહેલ સમીરભાઇ રાજાણીનું તાજેતરમાં અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમના આત્માને શાંતિ અને મોક્ષ મળે તેવી પ્રાર્થના તેમના પરિવારજનોઍ કરી છે. આ દુઃખની ઘડીમાં સાંત્વના આપનાર સર્વે સગા વ્હાલાઅો, સ્વજનો, સ્નેહીજનો, મિત્રો તેમજ સામાજીક સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઅોનો લીનાબેન સમીરભાઇ રાજાણી અને સલોની સમીરભાઇ રાજાણીઍ ઋણ સ્વીકાર કરી આભારની લાગણી વ્યકત કરી છે.

(4:19 PM IST)