News of Wednesday, 10th July 2024
રાજકોટ જિલ્લા પંચાયતના પ૩ તલાટીઓની બદલી
ત્રંબાના જાડેજા બેડલામાં, કોટડાના વાઘેલા લોધીકામાં, રામોદના જાન્વી પંડયા ખારચીયામાં વાજડી વીરડાના ગઢવી રોઘેલમાં અને બેડીના અમીનબેનની લાખાપરમાં નિમણુંક

રાજકોટ, તા., ૧૦: જિલ્લા પંચાયત હસ્તકના પ૩ તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોટાભાગની બદલી માંગણી મુજબ અને અમુક વહીવટી કારણસરની છે. ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણેની મંજુરીથી અને ડે.ડી.ડી.ઓ. ઇલાબેન ગોહીલની સહીથી થયેલ બદલીના હુકમ નીચે મુજબ છે.

(12:26 PM IST)










