News of Wednesday, 10th July 2024
હોટલો-કાફે બંધ માં પણ ધમધમ્યા

આજે હોટલ -રેસ્ટોરન્ટ-કાફે વગેરે રાજકોટ મનપાની બીયુ પરમીશન અને ફાયર સેફટી મુદ્દે બંધ પાળેલ ત્યારે મોટા ભાગનાએ તેમાં જોડાયા હતા. જયારે રેસકોર્ષ રીંગ તથા કાલાવડ રોડના ચાની દુકાનો, ફૂડ પાર્સલ સર્વિસ સહિતના ધંધાર્થીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:24 PM IST)










