તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 10th July 2024
કોટક પરિવાર ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ જાણીતા રઘુવંશી અગ્રણી, શહેરના સામાજીક અગ્રણી અને દાનવીર શ્રી કિશોરભાઇ કોટક (મો. ૯૮ર૪ર ર૦૦પ૦) તેમના પુત્ર શ્રી જય કોટક અને શ્રીમતી સોનિયા કોટક અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અકિલા પરિવાર સાથે પારિવારિક સંબંધો યાદ કર્યા હતા અને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને તેમની યાદગાર તસ્વીરો સાથે બનાવેલ અભૂતપૂર્વ ખેસ પહેરાવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:47 PM IST)










