News of Wednesday, 10th July 2024
બહારગામથી આવતા અનેક મહેમાનો રહ્યા ભુખ્યા
શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટના બંધથી

રાજકોટઃ તા. ૧૦: શહેરમાં મનપાની ફાયર સેફટી અંગે હોટલો-રેસ્ટોરન્ટો-કાફ ેમાં સીલીંગની કાર્યવાહીના વિરોધમાં હોટલ ઇન્ડસ્ટ્રીઝ તથા તેને અનુરૂપ એસોસીએશન દ્વારા આજે બંધ રાખવામાં આવ્યું હતું.
જોકે બહારગામથી આવતા મહેમાનો-મુલાકાતીઓ બપોરના સમયે હોટલો ખુલ્લી ન મળતા ભોજનથી વંચિત રહ્યા હોવાની અને નાસ્તો કરી એક ટંક સાચવી લીધાની ઘટનાઓ પણ બની છે.
(4:20 PM IST)










