તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
સાધુ વાસવાણી રોડ પર ક્વાર્ટરમાં રહેતાં ૬૩ વર્ષના રિક્ષાચાલકે ચુનારાવાડમાંથી સાત હનુમાનનું ભાડુ બાંધ્યું હતું
મુસાફર મહિલા અને પુરૂષ ચાલક રણજીતભાઇને નવાગામથી મારકુટ કરી છેક ચોટીલા લઇ ગયાઃ રિક્ષા પડાવી ભાગી ગયા

બંનેએ સાત હનુમાને પહોંચતા ‘હવે ચોટીલા રિક્ષા લઇ લે' કહેતાં ચાલક રણજીતભાઇએ ના પાડતાં માથામાં કંઇક ફટકારી બેભાન જેવા કરી તેને પાછળ સુવડાવી હુમલાખોરે રિક્ષા હંકારી લીધીઃ વૃધ્ધ ભાનમાં આવ્યા ત્યારે ચોટીલામાં ઉતારી મુક્યાઃ વૃધ્ધ ચાલીને રોડ પર પહોંચ ટેમ્પો મારફત રાજકોટ આવ્યા
(11:27 AM IST)










