<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

આવતા અઠવાડિયાથી બે દિવસ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશે ગુરૂવારે સાંજે ૩પ કેસો અંગે સુનાવણી

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ એક મહત્‍વનો નિર્ણય લઇ આવતા અઠવાડિયામાંથી બે દિવસ મહેસુલ અપીલના કેસોનું બોર્ડ લેવાની સૂચના આપી છેઃ આ બધુવારે રજા હોય ગુરૂવારે સાંજે ૩પ  કેસો અંગે કલેકટર દ્વારા સુનાવણી હાથ ધરાશેઃ મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારનાઃ આવતા અઠવાડિયાથી બે દિવસ બુધવારે સવારે તો ગુરૂવારે બપોર પછી બોર્ડ મળશે.

(3:26 PM IST)