News of Monday, 15th July 2024
જંખવાવમાં ગોૈરક્ષક પર હુમલા માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરોઃ જય પટેલને સુરક્ષા આપો

રાજકોટઃ શહેરના ગોૈરક્ષકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી જંખવાવ ગામમાં જવાબદાર દ્વારા કરવામાં આવેલ ગોૈરક્ષક જય પટેલ(નાગરાજ)ને જાનથી મારી નાખવાના પ્રયાસથી કરવામાં આવેલ હુમલા માટે ગોૈરક્ષક જય પટેલ(નાગરાજ)ને તત્કાલ સુરક્ષા આપવામાં આવે તેમજ જવાબદારો સામે કાયદેસરની કડક અને ઝડપી કાર્યવાહી કરવા અંગે રજુઆતો કરી હતી. આવેદનમાં જણાવેલ કે, સુરત જેવા શાંત અને વિકસીત જીલ્લામાં આ પ્રકારની માનસીકતા કંઇક અંશે મોટા દંગાની અસર દેખાઇ રહેલ છે. આથી જય પટેલ (નાગરાજ) ને તાત્કાલીક સુરક્ષા આપવામાં આવે, આરોપીઓ પર કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે
(3:27 PM IST)










