તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
પ્રેક્ષક ગેલેરી હાઉસફુલઃ ભાજપ કાર્યકરો કે પ્રજાજનો?

મનપાના જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ઘણા સમય બાદ હાઉસફુલ થઇ હતી. ગેલેરીમાં જગ્યા ન હોવાથી વિજીલન્સ-ફાયરના સ્ટાફે દરવાજા બંધ કરવા પડયા હતા. જો કે મનપાની લોબીમાં ચર્ચા મુજબ ભાજપ દ્વારા પ્રેક્ષકોને કોર્પોરેટરની ભલામણથી અંદર બેસાડી દેવાની રણનીતી અપનાવામાં આવી હતી. પણ હકીકતે ભાજપ મહિલા મોરચા અને યુવા મોરચાના કાર્યકરોને બેસાડી દેવાયાની પણ ચર્ચાએ જોર પકડયુ હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:16 PM IST)










