News of Monday, 22nd July 2024
બિપીનદાદાના નિવાસસ્થાને ગુરૂપૂર્ણીમાની ઉજવણી

રાજકોટઃ અહિંના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રિલાયન્સ મોલની પાછળ સિલ્વર સ્ટોન સોસાયટીમાં આવેલ શ્રી બિપીનદાદાના નિવાસસ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોએ શ્રી અંબાજી માતાજી મંદિરે દર્શનનો પણ લીધો લીધો હતો. તસ્વીરમાં શ્રી બિપીનદાદા સાથે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, કીરણબેન માકડીયા, અશ્વીનભાઇ પાંભર, બીપીનભાઇ બેરા, જયસુખ મારવીયા, દેવકરણ જોગરાણા, સુભેન્દ્ર ગઢવી, રીટાબેન સખીયા, સમીરભાઇ રાણીંગા, નંદદ માખેલા, ભરતભાઇ રામોલીયા, દર્શન પંડયા, તેજસ ત્રિવેદી વિ. નજરે પડે છે.
(4:06 PM IST)










