News of Monday, 22nd July 2024
રાજકોટ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

રાજકોટ: હવામાન કેન્દ્ર અમદાવાદ દ્રારા આગામી તા. ૨૩ જુલાઈ થી ૨૬ જુલાઈ ચાર દિવસો દરમ્યાનની રાજકોટ જિલ્લામાં હવામાનની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આવતીકાલ તા. ૨૩ અને ૨૪ જુલાઈના દિવસો દરમ્યાન જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે.
(7:39 PM IST)










