હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
રીમઝીમ વરસાદ માર્ગો પાણી...પાણી...

રાજકોટ : ગઇકાલથી શહેરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. હળવા ઝાપટા તો કયારેક રેળો વરસી જાય છે. છેલ્લા ર૪ કલાકમાં હવામાન ખાતામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે આટલા સામાન્ય વરસાદમાં પણ રાજમાર્ગો ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે જે તસ્વીરમાં જોઇ શકાય છે. લોકો છત્રી, રેઇનકોટમાં જ જોવા મળે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:04 PM IST)










