<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સર્વગાહી અને સર્વ સમાવેશી, વિકાસલક્ષી કેન્‍દ્રીય બજેટઃ ડો.દર્શિતા શાહ

નરેન્‍દ્રભાઇ મોદી અને નિર્મલા સીતારમણજીને અભિનંદન પાઠવતા ધારાસભ્‍ય

રાજકોટ,તા.૨૪: નરેન્‍દ્રભાઈ મોદી સાહેબના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકારનું ૨૦૨૪-૨૫ નું વિકસિત ભારતના પથ પર કંડારતું સર્વગ્રાહી,સર્વ સ્‍પર્શી બજેટ રજુ કરવા બદલ બજેટ ને આવકારી માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી  તથા નાણામંત્રી નિર્મલા સીતારમણજીને  અભિનંદન પાઠવતા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ એ જણાવેલ છે કે નેતળત્‍વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.ત્‍યારે નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલું વિકાસલક્ષી બજેટ દેશના વિકાસમાં બહુમુલ્‍ય ફાળો આપશે.ભારતનો યુવા વિશ્વ સમક્ષ ઉભરી આવે તે માટે યોજના ઉપર ખાસ ફોકસ કરાયું છે.

આમ સર્વગ્રાહી,સર્વ સમાવેશી,સર્વ ક્ષેત્રને વિકાસ તરફ દોરતું બજેટ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારમણ ને ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહએ અભિનંદન પાઠવેલ છે.

(4:06 PM IST)