તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
‘‘રસગુંજન''ડેરી સ્વીટ નમકીનનો આવતીકાલે ૨૭થી મંગલ પ્રારંભ
રસિકભાઈ સુખડિયા - મુન્નાભાઈ અને રુચિતભાઈના નવા સાહસ

રાજકોટ : શ્રી રસિકભાઈ સુખડિયા તથા તેમના પુત્ર મુન્નાભાઈ સુખડિયા (મો. ૯૪૨૯૫ ૬૩૦૦૫) અને પૌત્ર રુચિતભાઈ સુખડિયા (મો. ૯૮૯૮૪ ૫૭૪૫૮) ના નવા સાહસ ‘‘રસગુંજન''ડેરી સ્વીટ્સ અને નમકીનનો આવતીકાલે તારીખ ૨૫ જુલાઈ ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યાથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સ્થળ રસગુંજન સ્વીટ્સ, કેનાલ રોડ, ૧૦ કુંભારવાડાની સામે, રાજકોટ. જેતપુરના આનંદ સ્વીટ, આનંદ ડેરી, આનંદ કેટરર્સ તથા રાજકોટના રામદૂત ડેરી ફાર્મએ શુભેચ્છાઓ પાઠવી છે.
(4:14 PM IST)










