તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 29th July 2024
રાજકોટ લોકમેળા ફરતે સુરક્ષા સંદર્ભે ફરતો ઇમરજન્સી કોરીડોર બનશેઃ પાંચ એમ્બ્યુલન્સ-પાંચ ફાયર ફાઇટર રખાશેઃ ૪પપ ફોર્મ ઉપડયાઃ ૩૧૬ ભરાયાઃ કાલે છેલ્લો દિવસ

રાજકોટમાં TRP ગેમ ઝોનની દુર્ઘટના બાદ કલેકટરે અનેક આકરા નિયમો બનાવ્યા છેઃ બે ડઝન નિર્ણયો અમલમાં મૂકયા છેઃ દરમિયાન આ વખતે રાજકોટ લોકમેળા ફરતે સુરક્ષા સંદર્ભે ફરતો ઇમરજન્સી કોરીડોર ઉભો કરાશેઃ પાંચ એમ્બ્યુલન્સ-ફાયર ફાઇટરો સતત તૈનાત રહેશેઃ ૬ એન્ટ્રી-એકઝીટ ગેઇટ રહેશેઃ કાલે ફોર્મ લેવા-ભરવાનો છેલ્લો દિવસઃ આજ સુધીમાં ૪પપ ફોર્મ ઉપડયા અને ૩૧૬ ભરાયા કાલે સાંજે કલેકટરના અધ્યક્ષપદે તમામ સમિતિઓની મીટીંગ..
(3:49 PM IST)










