<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

રાજકોટના 25 પોલીસકર્મીની આંતરિક બદલી: એલસીબી ઝોન-2ના 6 પોલીસમેન સહીત 25 પોલીસકર્મીની યાત્રિક બદલી રક્ત કમિશનર બ્રજેશ ઝા

રાજકોટ : રાજકોટના 25 જેટલા પોલીસકર્મીની આંતરિક બદલીના હુકમો થયા છે, રાજકોટ એલસીબી ઝોન-2ના  6 પોલીસમેન સહીત 25 જેટલા પોલીસકર્મીની આંતરિક બદલીના પોલીસ કમિશનર બ્રજેશઝાએ હુકમો  કર્યો છે

(12:43 AM IST)